Maharashtra

રિચા- અલી ધમાલ મચાવતી સ્ટોરીઝ દેખાડવા માગે છે

મુંબઈ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના હોમ પ્રોડકશન હાઉસ ‘પુશિંગ બટન્સ’ના નેજા હેઠળ ધમાલ મચાવતી સ્ટોરીઝ દેખાડવા માગે છે. તેમણે થોડા સમય પહેલાં જ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ પ્રોેજેકટની જાહેરાત કરી હતી. કેવા પ્રકારની સ્ટોરીઝ લોકોને દેખાડવા માગે છે એ વિશે રિચાએ કહ્યું હતું કે વાસ્તવિક, ઓરિજિનલ અને પ્રમાણિક સ્ટોરીઝ કે જે લાંબા સમય સુધી ટકી રહે તે દેખાડશે. અમારા પ્રોજેકટમાં અમે કોઈ કચાશ ન રહી જાય એવો પ્રયાસ કરીશું. અમારો ઉદ્દેશ એ જ રહેશે કે અમે એવી સ્ટોરીઝ લઈને આવીએ જે યુનિવર્સલ અને અનોખી હોય. અમે કદી ન સાંભળી હોય એવી સ્ટોરીઝ અને હટકે કન્ટેન્ટ દેખાડવા ઇચ્છીએ છીએ. અલીએ કહ્યું હતું કે એક કલાકાર તરીકે અમે ન માત્ર ઇન્ટરેસ્ટિંગ પ્રોજેકટ્‌સમાં કામ કરીએ છીએ પરંતુ અમે ગ્રાઉન્ડ બ્રેકિંગ અને વિચારતા કરી દે એવા સિનેમામાં કામ કરીએ. અમે દર્શકોને એવી સ્ટોરીઝ દેખાડવા માગીએ છીએ જે અગત્યની હોય અને સાથે જ એ સુસંગત હો

Riya-chadha-Ali-Fazal-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *