મુંબઈ,
બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ)ના નેતા નવાબ મલિકને દ્ગઝ્રમ્, મુંબઈ પ્રાદેશિક એકમના ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવાના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની વેકેશન બેન્ચે બુધવાર માટે આ મામલાની યાદી બનાવી, મલિકને મંગળવાર સુધીમાં તેમનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ જામદારે કહ્યું, તમે (મલિક) આવતીકાલ સુધીમાં તમારો જવાબ દાખલ કરો. જાે તમે ્ુૈંંીિ પર જવાબ આપી શકો છો, તો તમે અહીં પણ જવાબ આપી શકો છો. ધ્યાનદેવે પોતાના કેસ દ્વારા મલિક પાસેથી રૂ.૧.૨૫ કરોડના વળતરની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મલિકે પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા દ્વારા તેમના પુત્ર સમીર વાનખેડે અને પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. મલિકના નિવેદનોને માનહાનિકારક જાહેર કરવા અને દ્ગઝ્રઁ નેતા પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત મીડિયામાં નિવેદન જાહેર કરવા અથવા પ્રકાશિત કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી છે. મલિકને તેના અત્યાર સુધીના તમામ બદનક્ષીભર્યા નિવેદનો પાછા ખેંચવા અને વાદી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પોસ્ટ કરવામાં આવેલી તેની તમામ ટ્વીટ્સ ડિલીટ કરવા માટે નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે.મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં દ્ગઝ્રમ્ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (જીટ્ઠદ્બીીિ ઉટ્ઠહારીઙ્ઘી) અને તેમના પરિવાર પર તમામ આરોપો લગાવનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (દ્ગટ્ઠુટ્ઠહ્વ સ્ટ્ઠઙ્મૈા) હવે પોતે મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. દ્ગઝ્રમ્ અધિકારી સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ જીઝ્ર-જી્ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેણે પોલીસને નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે. અગાઉ વાનખેડે પરિવારે બોમ્બે હાઈકોર્ટમાં દ્ગઝ્રઁ નેતા નવાબ મલિક વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નવાબ મલિકે આજે કોર્ટમાં જવાબ દાખલ કરવાનો છે. દ્ગઝ્રમ્ ઓફિસર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ કથિત રૂપે ઓશિવરાના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (સહાયક પોલીસ કમિશનર)નો સંપર્ક કર્યો હતો. પોતાના પરિવારની જાતિ અંગે ખોટા આક્ષેપો કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. વાનખેડેના પરિવારે નવાબ મલિક વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાની માગ કરી છે.
