Maharashtra

શિલ્પાએ મને ફોન પર ધમકાવી હતી ઃ શર્લિન ચોપરા

મુંબઈ
શર્લિને ટિ્‌વટ કરી લખ્યું, રાજ કુંદ્રા અને શર્લિન ચોપરાના કામ કરવાની રીત- ૧૯ એપ્રિલ ૨૦૨૧ રાજ કુંદ્રાએ માત્ર મને મારા ઘરે આવીને અંડરવર્લ્‌ડની ધમકી ન આપતા તેની પત્ની શિલ્પા શેટ્ટીએ મને ફોન પર એ જ દિવસે ધમકી આપતા કહ્યું હતું કે, જાે રાજના યૌન શોષણ અને રેપની વાત બહાર આવી તો તે મારા વિરુદ્ધ કોરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે. તમે કોઈ આર્ટિસ્ટનું યૌન શોષણ ન કરી શકો, તેનો રેપ ન કરી શકો અને તેના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી પણ ન આપી શકો. શું તે આર્ટિસ્ટે તમારા વિરુદ્ધ પોલિસ ફરિયાદ ન દાખલ કરાવવી જાેઈએશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ એક્ટ્રેસ શર્લિન ચોપરા વિરુદ્ધ એક્શન લેતા ૫૦ કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હવે તેના પર શર્લિન ચોપરાએ રિએક્ટ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *