Maharashtra

અભિનેત્રી મંદાના કરીમીએ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું

મુંબઈ
બિગ બોસ ૯ની સ્પર્ધક અને અભિનેત્રી મંદાના કરીમે ઓપરેશન કરાવ્યું છે. જેની જાણ તેણે પોતાના શુભેચ્છકોને ઇન્સ્ટાગ્રામ પરથી કરી છે. મંદાનાએ હોસ્પિટલની પથારીમાંની પોતાની તસવીર પાઠવી છે. મંદાનાએ જણાવ્યું હતુ ંકે, તેને અચાનક ઊગ્ર દુખાવો ઉપડયો હતો જે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. અંતે તેને એપેન્ડિક્સની સર્જરી કરાવી પડી છે. તેણે પોતાના શુભેચ્છકોનો આભાર માનતા કહ્યુ ંહતુ ંકે, તમારા લોકોના ફોન,સંદેશાઓ અને સુંદર વિચારો મને પાઠવ્યા છે જેનાથી હું ભાવવિભોર બની ગઇ છું. મ્દાના ઇન્ડો-ઇરાનિયન અભિનેત્રી છે. ૩૩ વર્ષીય અભિનેત્રીબોલીવૂડમાં સ્થાયી થવાના તમામ પ્રયાસ કરી રહી છે. મંદાનાએ બોલીવૂડમાં સાલ ૨૦૧૫માં ભાગ જાેની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું તેમજ સાલ ૨૦૧૫ના બિગ બોસ ૯ની સ્પર્ધક રહી હતી. આ ઉપરાંત તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

mandana-karimi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *