મુંબઈ
અમદાવાદ અને લખનૌની બે નવી ટીમો ખરીદવા માટે દાવ લગાવ્યો, પરંતુ આરપી સંજીવ ગોએન્કા ગ્રુપ (ઇઁજીય્) અને ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ જીતી ગયા. આ બંને ટીમોએ ૈંઁન્ ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. સંજીવ ગોએન્કા ગ્રુપ (ઇઁજીય્) એ લખનૌની ટીમને રૂ. ૭,૦૯૦ કરોડમાં ખરીદી હતી જ્યારે ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫૬૨૫ કરોડમાં અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. સંજીવ ગોએન્કા ગ્રુપ (ઇઁજીય્)ની વાત કરીએ તો આ ટીમે ૈંઁન્માં પુનરાગમન કર્યું છે. આ જૂથ ૨૦૧૭ સુધી પૂણે સુપરજાયન્ટ ટીમની માલિકીનું હતું. બીજી તરફ, ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સે પ્રથમ વખત વિશ્વની સૌથી મોટી લીગમાં પ્રવેશ કર્યો છે. આવો અમે તમને આ કંપની વિશે બધું જણાવીએ. ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ એ ખાનગી ઇક્વિટી અને રોકાણ સલાહકાર પેઢી છે. જેની શરૂઆત ૪૦ વર્ષ પહેલા ૧૯૮૧માં થઈ હતી. આ કંપનીનું હેડક્વાર્ટર લક્ઝમબર્ગમાં છે અને મુખ્ય ઓફિસ લંડનમાં છે. તમે આના પરથી જાણી શકો છો કે ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ કંપનીની તાકાત, તેની નેટવર્થ ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને વિશ્વભરમાં ૩ લાખથી વધુ લોકો તેના માટે કામ કરે છે. ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ કંપનીએ વિશ્વભરની ૭૩ કંપનીઓમાં રોકાણ કર્યું છે અને છેલ્લા ૪૦ વર્ષમાં આ કંપનીએ અત્યાર સુધીમાં ૫ લાખથી વધુનું રોકાણ કર્યું છે. આ કંપનીએ અમેરિકા, યુરોપ અને એશિયામાં દરેક જગ્યાએ રોકાણ કર્યું છે. ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ એ ક્રિકેટમાં પહેલી એન્ટ્રી છે પરંતુ આ કંપની સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં હિસ્સો ધરાવે છે. એટલું જ નહીં, ઝ્રફઝ્ર કેપિટલ પાર્ટનર્સ ૨૦૦૬ થી ૨૦૧૭ સુધી ફોર્મ્યુલા વનના માલિક પણ હતા. તે જ વર્ષે, આ કંપનીએ ૬ દેશોની રગ્બી લીગમાં પણ હિસ્સો ખરીદ્યો છે. ૈંઁન્ની ૨ નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે, ૧૦ ટીમો ૨૦૨૨ થી ૮ ને બદલે ૈંઁન્ માં એકબીજા સામે રમતી જાેવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે.


