Maharashtra

ઓમિક્રોનના કારણે આઈપીએલ ૨૦૨૨ને લીધે બીસીસીઆઈ ટેન્શનમાં

મુંબઈ
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોની સ્થિતિમાં વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોઈ શકે છે, જેનાથી ૈંઁન્ ૨૦૨૨નું ભારતમાં આયોજન કરવું સરળ બનશે. આગામી ૈંઁન્માં લખનૌ અને અમદાવાદની નવી ટીમો ઉમેરાતા કુલ ૧૦ ટીમો હશે. બે નવી ટીમના આવવાથી ભારતીય યુવાનોને વધુ તક મળશે અને તેઓ સારું પ્રદર્શન કરીને ભારતની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકશે.આઈપીએલ ૨૦૨૨ મેગા ઓક્શનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને ફેન્સ નવી સિઝનની રાહ જાેઈ રહ્યા છે. આ તમામ તૈયારીઓ અને જાહેરાત વચ્ચે ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટનો ખતરો વધતા ૈંઁન્ ઓક્શન અને સિઝનના આયોજનની ચર્ચા કરવા મ્ઝ્રઝ્રૈં તમામ ટીમના માલિકો સાથે આગામી મહિને મીટિંગ યોજી ચર્ચા કરશે. જે બાદ ૈંઁન્ ૨૦૨૨ના આયોજન અંગે ર્નિણય લેવાશે. મ્ઝ્રઝ્રૈં દ્વારા ૈંઁન્ મેગા ઓક્શનની તારીખો પહેલાથી જ જાહેર કરી દેવામાં આવી છે અને નવી ટીમોની પણ જાહેરાત કરાઈ છે. નવી બે ફ્રેન્ચાઈઝીઓ સાથે કુલ ૧૦ ટીમો વચ્ચે ફરી એક વાર ૈંઁન્ની મજા લેવા અને મેગા ઓક્શનને લઈને તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. એવામાં ફરી એક વાર ૈંઁન્ ૨૦૨૨ને લઈને સંકટના વાદળો દેખાઈ રહ્યા છે. મ્ઝ્રઝ્રૈં એક બેઠકમાં ૈંઁન્ ૨૦૨૨ સીઝન અંગે ચર્ચા કરી શકે છે.ભારતમાં તાજેતરમાં ઓમિક્રોન કેસોની સંખ્યામાં ઝડપથી વધારો જાેવા મળી રહ્યો છે અને એવું જાણવા મળ્યું છે કે બોર્ડ એપ્રિલ-મેમાં સમગ્ર દેશમાં આરોગ્યના જાેખમો વિશે ખૂબ ચિંતિત છે જ્યારે ૈંઁન્ યોજાવાની છે. જેને લઇ મ્ઝ્રઝ્રૈં ટીમના માલિકો સાથે આગામી મહીને એક બેઠક યોજી ૈંઁન્ના આયોજન સહિત તમામ પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરશે. ૈંઁન્ ૨૦૨૨ બે એપ્રિલથી ચેન્નાઈમાં શરૂ થવાની સંભાવના છે. મ્ઝ્રઝ્રૈં બેંગલુરુમાં ૭ અને ૮ ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજીનું આયોજન કરશે. મ્ઝ્રઝ્રૈંના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. આ કદાચ આઈપીએલની છેલ્લી મેગા હરાજી હોઈ શકે છે. કારણ કે મોટાભાગની મૂળ આઈપીએલ ટીમો હવે તેને બંધ કરવા માંગે છે. અગાઉ એવા અહેવાલો હતા કે હરાજી ેંછઈમાં થશે પરંતુ મ્ઝ્રઝ્રૈંની અત્યારે આવી કોઈ યોજના નથી.

BCCI-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *