Maharashtra

કાજાેલે બ્લેક વન પીસમાં સ્ટાઈલિશ પોઝ આપતી જાેવા મળે છે

મુંબઈ
સોશિયલ મીડિયામાં ઓછી એક્ટિવ રહેતી કાજાેલ દ્વારા ક્યારેય પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી હોય છે. કાજાેલના ફેવરેટ કલર બ્લેક છે અને તેની પાસે બ્લેક કલરમાં સારું એવું આઉટફિટ કલેક્શન આવેલું છે.જેની કેટલીક તસવીરો કાજાેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરતી હોય છે. કાજાેલ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી બ્લેક આઉટફિટમાં શૂટ કરેલી તસવીરો શેર કરવામાં આવી હતી. કાજાેલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે બ્લેક વન પીસમાં સ્ટાઈલિશ પોઝ આપતી જાેવા મળે છે. સોશિયલ મીડિયામાં કાજાેલના ફેન્સને તેની આ લેટેસ્ટ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીરને લાખોેમાં લાઈક્સ આપી ચૂક્યાં છે. કાજાેલે તસવીરની કેપ્શનમાં બ્લેક કલર કાજાેલનો ફેવરેટ કલર છે તેનો ઉલ્લેખ કર્યો છે.

KAJAL-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *