Maharashtra

ટી-૨૦ વર્લ્ડ કપનું યજમાન ભારત કરશે તેની સાથે જીતનો સૌથી મોટા દાવેદાર તરીકે છ

મુંબઈ
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નું ભારત તેનું યજમાન છે અને જીતનો સૌથી મોટા દાવેદાર પણ છે. ત્યાં ક્રિકેટ છે, સાહસ છે, તો પછી કોની રાહ જાેવાની છે. ૈંઁન્ ૨૦૨૧ સમાપ્ત થાય ત્યારે નિરાશ કેમ થવું.્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ની ધમાલ છે ને. ૈંઝ્રઝ્ર દ્વારા માન્યતા વાળી આ મોટી ટુર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત તેનું યજમાન છે અને જીતનો સૌથી મોટો દાવેદાર પણ છે. ્‌૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતે ૧૫ ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાંથી ૭ એવા ભારતીય ખેલાડી છે, જે પ્રથમ વખત આ ટુર્નામેન્ટનો ભાગ બનશે. એટલે કે, તેમનુ આઈસીસી ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માં ડેબ્યૂ જાેવા મળી શકે છે. તે ૭ ભારતીયોમાંથી ૪ નું ડેબ્યુ ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાંથી જાેઈ શકાય છે. ચાલો તે ૭ ભારતીય ખેલાડીઓ પર એક પછી એક નજર કરીએ, જેઓ પ્રથમ વખત ્‌૨૦ વર્લ્‌ડ કપ ટીમનો હિસ્સો બન્યા છે. ભારત માટે ૪૯ ્‌૨૦ૈં રમ્યા બાદ, જમણા હાથના બેટ્‌સમેન કેએલ રાહુલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ની ્‌૨૦ વર્લ્‌ડ કપ ટીમનો ભાગ બન્યા છે. તેમનું તાજેતરનું ફોર્મ કમાલનુ છે. તે ૈંઁન્ ૨૦૨૧ ના સફળ બેટ્‌સમેનોમાંનો એક હતો, જ્યાં તેણે ૧૩ મેચમાં ૬ અડધી સદી સાથે ૬૨૬ રન બનાવ્યા છે. દાવ ખોલવા ઉપરાંત, કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં ઉતરીને તેને મજબૂતાઇથી સંભાળવાની ક્ષમતા પણ ધરાવે છે. ૈંઁન્ ૨૦૨૧ માં પંજાબ કિંગ્સ માટે ઓપનિંગ કરતી વખતે રાહુલ જે રીતે ેંછઈ ની પીચ પર રમ્યો હતો તે જાેતા તેને પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા નો ઓપનિંગ પાર્ટનર બનાવી શકાય છે. ઋષભ પંતઃ દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વિશ્વસનીય વિકેટકીપર બની રહેલ ઋષભ પંત પોતાનો પ્રથમ ્‌૨૦ વર્લ્‌ડ કપ રમતા જાેવા મળશે. તેણે ભારત માટે ૩૩ ્‌૨૦ૈં મેચ રમી છે. ૈંઁન્ ૨૦૨૧ માં પંતે ૩ અડધી સદી સાથે ૪૧૯ રન બનાવ્યા છે. વિકેટની આગળ અને પાછળ બંને પ્રકારના અનુભવને જાેતા, તે પાકિસ્તાન સામેની પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપર બેટ્‌સમેન તરીકે કેપ્ટન કોહલીની પ્રથમ પસંદગી બની શકે છે. સૂર્યકુમાર યાદવઃ સૂર્યકુમાર યાદવ જમણા હાથનો બેટ્‌સમેન છે. જેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર ૪ ્‌૨૦ મેચનો અનુભવ છે. અનુભવ ચોક્કસપણે ઘણો નથી, પરંતુ ક્ષમતા ઠાંસીને ભરેલી છે. આ જ કારણ છે કે તેને આટલા વહેલા પોતાના માટે વાર પ્રથમ ્‌૨૦ વર્લ્‌ડ કપ રમવાની તક મળી છે. પાકિસ્તાન સામે, સૂર્યકુમાર મિડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદગી બની શકે છે. સૂર્યકુમાર યાદવે ૈંઁન્ ૨૦૨૧ ની ૧૪ મેચમાં ૩૧૭ રન બનાવ્યા છે. આઈપીએલના બીજા ભાગમાં, તે ચોક્કસપણે તેના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જાેવા મળ્યો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચમાં તેણે ૪૦ બોલમાં ૮૨ રનની ઈનિંગ રમીને ફોર્મમાં વાપસીનો પુરાવો આપ્યો હતો. ઇશાન કિશનઃ ઇશાન કિશન ને આંતરરાષ્ટ્રીય પીચ પર ઘણી ્‌૨૦ મેચ રમવાનો અનુભવ પણ નથી. તેણે માત્ર ૩ મેચ રમી છે. આમ હોવા છતાં, તે પોતાનો પ્રથમ ્‌૨૦ વર્લ્‌ડ કપ રમવા માટે તૈયાર છે. ૈંઁન્ ૨૦૨૧ ની પીચ પર તેનો પહેલો હાફ સારો રહ્યો. પરંતુ બીજા હાફમાં તેના નબળા ફોર્મે દરેકની ચિંતા વધારી દીધી છે. જાેકે, સારી વાત એ છે કે તેની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની સફર અટકે તે પહેલા તેણે પોતાના ફોર્મમાં પરત ફરવાના અજાેડ સંકેતો આપ્યા હતા. તેણે સનરાઇઝર્સ સામે છેલ્લી મેચમાં માત્ર ૩૨ બોલમાં ૮૪ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ્‌૨૦ વર્લ્‌ડકપ ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનની ભૂમિકા ઓપનરની રહેશે. વરુણ ચક્રવર્તીઃ વરુણે ૈંઁન્ ૨૦૨૧ માં ૧૮ વિકેટ ઝડપી છે. તે એક મિસ્ટ્રી મેન તરીકે ઉભરી આવ્યો છે. ઇયોન મોર્ગનના શબ્દોમાં કહીએ તો વરુણ ચક્રવર્તી આઈપીએલની સૌથી મોટી શોધ છે. વરુણ ચક્રવર્તીએ ભારત માટે માત્ર ૩ ્‌૨૦ૈં મેચ રમી છે. હવે પોતાનો પ્રથમ ્‌૨૦ વર્લ્‌ડ કપ રમવા માટે તૈયાર છે. પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં આ મિસ્ટ્રી સ્પિનરની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાહુલ ચાહરઃ ભારત માટે ૫ ્‌૨૦ૈં રમનાર રાહુલ ચાહર પોતાનો પહેલો ્‌૨૦ વર્લ્‌ડ કપ રમતા પણ જાેવા મળશે. તેણે ૈંઁન્ ૨૦૨૧ ની ૧૧ મેચમાં ૧૩ વિકેટ લીધી છે. શાર્દુલ ઠાકુરઃ આંતરરાષ્ટ્રીય પીચ પર ભારત માટે ૨૨ ્‌૨૦ રમી ચૂકેલા શાર્દુલ ઠાકુર આ વખતે તેનો પહેલો ્‌૨૦ વર્લ્‌ડ કપ પણ રમશે. આ ટુર્નામેન્ટમાં તે ભારતનું ઘાતક હથિયાર સાબિત થશે. શાર્દુલ ૈંઁન્ ૨૦૨૧ માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર રહ્યો છે.

T20-World-Cup-2021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *