Maharashtra

દિવ્યા ખોસલા કુમાર જાેન અબ્રાહમ સાથે ફરી ફિલ્મમાં જાેવા મળશે

મુંબઇ ,
જાેનની સત્યમેવ જયતે ટુ ફિલ્મ ૨૫ નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. જેનું દિગ્દર્શન મિલાપ ઝવેરીનું છે. આ ફિલ્મમાં જાેન અને દિવ્યા ઉપરાંત રાજીવ પિલ્લઇ, સાહિલ વૈધ અને અનૂપ સોની મુખ્ય રોલમાં જાેવા મળશે. જાેન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર જલદી જ સત્યમેવ જયતે ટુમાં સાથે જાેવા મળળાના છે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં જાેન અબ્રાહમ ત્રિપલ રોલમાં જાેવા મળશે. એક રિપોર્ટના અનુસાર, સત્યમેવ જયતે ટુ પછી જાેન અને દિવ્યા ફરી સિલ્વર સ્ક્રિન પર સાથે જાેવા મળે તેવી શક્યતા છે. ફલ્મસર્જક મુકેશ ભટ્ટે જણાવ્યું હતુ ંકે, હજી સુધી કાંઇ ફાઇનલ થયું નથી. ફિલ્મની કાસ્ટિંગ ચાલી રહી છે, તેમજ સ્ક્રિપ્ટ પરપણ કામ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *