Maharashtra

નિયા શર્માએ એથનિક ડ્રેસ પહેરીને લોકોને ચોકાવ્યા

મુંબઈ
નિયા શર્મા અવારનવાર તેના ફેન્સ સાથે ફ્ની રીલ્સ, વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, ઘણીવાર તે તેના સેક્સી ફ્ગિરને ફ્લોન્ટ પણ કરે છે. ત્યારે હવે તહેવારોની સિઝન શરૂ થતાં જ, નિયાએ એથનિક ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર હોટનેસમાં વધારો કર્યો છે. નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા છે. પોતાની સુંદરતા અને હોટનેસથી ખળભળાટ મચાવનાર નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો ફ્ેસ્ટિવ લૂક શેર કર્યો છે. તસવીરોમાં તે બાલ્કનીમાં ઊભી પોઝ આપી રહી છે. નિયા શર્માએ તેના ઓિફ્શિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અલગ અંદાજ જાેવા મળી રહ્યો છે. આ તસવીરોમાં, નિયા તેના ઘરની બાલ્કનીમાં ફ્લોરલ બ્રાલેટ સાથે ઘાઘરો પહેરેલી જાેવા મળે છે. નિયાના ચાહકોને તેનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Nia-sharma-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *