Maharashtra

નેહા કક્કરે પોતાની પહેલી એનિવર્સરી ઉદયપુરમાં સેલિબ્રેટ કરી

મુંબઈ
૨૪ ઓક્ટોબરે બન્નેએ પોતાની પહેલી એનિવર્સરી સેલિબ્રિટ કરી. આ દિવસને સ્પેશિયલ બનાવવામાં તેમણે કોઈ કસર ન છોડી. નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે હવે વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. ફોટોઝમાં બન્ને રોયલ અંદાજમાં સમય વિતાવતા જાેવા મળ્યા હતા. બન્નેનો રોમાન્સ જાેવા લાયક છે. રોહનપ્રીત અને નેહાએ લગ્નની પહેલી એનિવર્સરી પર કેન્ડલ લાઇટ ડિનર કર્યું. બન્ને રોયલ સેટિંગમાં નદીમાં સમય વિતાવતા જાેવા મળ્યા. તેમની બોટને વ્હાઇટ અને બ્લૂ કલરમાં શણગારી હતી. નેહા–રોહનપ્રીતના ફોટોના બ્રેકગ્રાઉન્ડમાં સુંદર સનસેટ પણ જાેવા મળી શકે છે. આ ખાસ પ્રસંગે નેહાએ પિંક કલરનો સલવાર સૂટ અને રોહનપ્રીતે ડેનિમ ઓન ડેનિમ લૂકમાં પિંક પાઘડી બાંધી હતી. સેલિબ્રેશનના ફોટોઝ શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું, અને અમારી પહેલી એનિવર્સરીનું સેલિબ્રેશન કંઈક આવું હતું વિશ્વાસ નથી થતું ને? એ તમામ લોકોનો આભાર જાેઈએ અમને સ્પેશિયલ ફીકલ કરાવ્યું. જેઓએ પોસ્ટ, સ્ટોરીઝ, મેસેજ, કોલ અને પ્રેમે અમને ખૂબ ખુશીઓ આપી.અમારી તરફથી તમને પ્રેમ. હેશટેગ નેહુપ્રીતપ

Neha-kakkar-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *