Maharashtra

બોલીવુડમાં ઓફર મળશે તો જરૂર કામ કરીશ ઃ ડ્રવેન જાેન્સન

મુંબઈ
મનોરંજન જગતની બે સૌથી મોટી સંસ્કૃતિ હોલીવુડ અને બોલિવૂડમાંથી બહાર આવી છે. અમારી પાસે વધુ ક્રોસઓવર હોવા જાેઈએ જે સારા હશે અને હું તેનાથી વાકેફ છું. વન્ડર વુમન ફેમ અભિનેત્રી ગેલ ગેડોટ પણ સાથે હતી. તેણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે તે ડાન્સ કરી શકે છે, તે બધું સરળતાથી કરી શકે છે. જાે કે ડ્‌વેનને આ અંગે સંપૂર્ણ ખાતરી નથી પરંતુ હું આ સરળતાથી કરી શકું છું. આ ફિલ્મમાં તેની સાથે રેયાન મુખ્ય ભૂમિકામાં છે. તે માર્વેલની સુપરહીરો ફિલ્મ ડેડપૂલમાં જાેવા મળ્યો છે. તેણે કહ્યું કે ડેડપૂલ બોલિવૂડના કલ્ચરને સરળતાથી અપનાવી લેશે. ફ્રી ગાય સારી છે પરંતુ ડેડપૂલમાં રક્તપાત છે. મને લાગે છે કે ડેડપૂલ સંપૂર્ણ હશે.ડ્‌વેન જાેન્સન હોલીવુડનો સુપરસ્ટાર છે. તેની લોકપ્રિયતા માત્ર હોલીવુડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રેડ નોટિસ લોકોને બહુ જ પસંદ આવી રહી છે. રેડ નોટિસમાં આ સ્ટાર્સ ખૂબ જ એક્શન કરતા જાેવા મળે છે. આ ફિલ્મના પ્રમોશન સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેણે પોતાના મનની વાત કરી હતી. ડ્‌વેન જાેન્સનબોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડ્‌વેન જાેન્સનને હજુ સુધી બોલિવૂડની કોઈ ફિલ્મની ઑફર મળી નથી, પરંતુ ભવિષ્યમાં તેને ઑફર મળશે તો તે ચોક્કસપણે તેના વિશે વિચારશે. ફિલ્મ રેડ નોટિસ માટે પ્રેસ કોન્ફરન્સમાં એક મીડિયાને પ્રશ્નનો જવાબ આપતા ડ્‌વેને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ડ્‌વેને આ પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને ભારતીય ફિલ્મો વિશે ઘણી વાતો કરી, આ ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ ગેઈલ ગેડોટ અને રેયાન રેનોલ્ડ પણ હાજર હતા. ડ્‌વેનની ભારતમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેમની દરેક ફિલ્મ ભારતના એક મોટા વર્ગ દ્વારા જાેવા અને પસંદ કરવામાં આવે છે. બોલિવૂડમાં પણ તેનો ફેન વર્ગ મોટો છે. બોલિવૂડ એક્ટર વરુણ ધવન પણ ડ્‌વેનનો ફેન છે. બોલિવૂડ વિશે વાત કરતા સ્ટારે કહ્યું કે મને આ પહેલા કોઈ ઓફર મળી નથી પરંતુ મને અહીં કામ કરવું ગમશે.

Dawayson-Johnson.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *