Maharashtra

શ્રદ્ધા કપુર ગ્લેમરલ ફોટો શૂટ કરાવ્યું

મુંબઈ
પરિવાર સાથે મેચ જાેવા પહાંેચેલી શ્રાદ્ધા કપૂરનો દુબઈમાં ગ્લેમરસ અંદાજ ચર્ચામાં બોલિવૂડ એક્ટ્રેસ શ્રાદ્ધા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. રોયલ બ્લ્યૂ આઉટફિટમાં શૂટ કરેલી આ તસવીરો શ્રાદ્ધા કપૂરના ફેન્સને ખૂબ પસંદ આવતા લાખોમાં લાઈકસ આપવામાં આવી રહી છે. શ્રાદ્ધા કપૂરે શેર કરેલી તસવીરમાં તેનો ફંકી અંદાજ જાેવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચને જાેવા માટે દુબઈ પહોંચેલી શ્રાદ્ધા કપૂરે આ ફોટોઝ મેચ પહેલાં ક્લિક કરીને પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સને શ્રાદ્ધા કપૂરને થોડા હટકે અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ શ્રાદ્ધા કપૂરની આ તસવીરો પર લાખોમાં લાઈક્સ આપી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *