Maharashtra

હું બર્થડે પાર્ટી એન્જાેય કરતી નથી ઃ રવિના ટંડન

મુંબઈ
એક ઇન્ટરવ્યૂમાં રવીનાએ તેના બર્થડે પ્લાનિંંગ વિશે વાત કરતા કહ્યું હતું કે તે બર્થડે પાર્ટીઝને એન્જાેય નથી કરી રહી. આ દિવસે મારી ફેમિલીની સાથે મનાવવું સૌથી સારું સેલિબ્રેશન છે. રવીનાએ કહ્યું કે, આ વર્ષની બર્થડે ચોક્કસપણે રોમાંચક અને થોડા અલગ થવાનો છે. હું મારી દીકરી સાથે યુએસએમાં સેલિબ્રેટ કરીશ. એટલે તે ખરેખર ખૂબ જ સારું મેનેજમેન્ટ છે. મને લાગે છે કે મારી દીકરી મારા માટે એક સરપ્રાઇઝનું પણ પ્લાનિંગ કરી રહી છે. જે ખૂબ જ સરસ હશે. અમે અહી તેના માટે યુનિવર્સિટીઝ શોધી રહ્યા છીએ પરંતુ હું મારા પતિ અને દીકરાને ખૂબ મિસ કરીશ. હું મુંબઇ પાછી આવ્યા બાદ સેલિબ્રેશન કન્ટિન્યૂ કરીશ. રવીનાએ પતિ અનિલ થદાની અને દિકરો રણબીર યુએસથી ઇન્ડિયા પરત ફર્યા છે અને મને આશા છે કે આગલા મહિને પાછા આવ્યા બાદ મારી ફેમિલીની સાથે મારો જન્મદિવસ મનાવીશ.

Ravina-tanton-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *