Maharashtra

આર્યન ખાનની બહેન સુહાનાની ડુપ્લિકેટના ફોટો અને વીડિયો ચર્ચામાં

મુંબઈ
શાહરુખ ખાન અને તેની ફેમિલી આ સમયે આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ચર્ચામાં છે આ વચ્ચે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ડુપ્લિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સુહાના અત્યારે ન્યૂયોર્કમાં છે. સુહાના સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ સ્ટાર કિડ્‌સમાંથી એક છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. અત્યાર સુધી કેટલાય બોલિવૂડ સિલેબ્સના ડુપ્લિકેટના ફોટોઝ અને વીડિયો જાેઈ ચૂક્યા છે હવે આર્યન ખાનની બહેન સુહાનાની ડુપ્લિકેટના ફોટો અને વીડિયો ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઇશા જૈન નામની છોકરીના વીડિયોને જાેઈનો લોકો આૃર્યમાં પડી ગયા છે અને તેની સરખામણી સુહાના ખાન સાથે કરી રહ્યા છે. લોકો સતત પોસ્ટ અને કમેન્ટ કરતા જાેવા મળી રહ્યા છે કે, તે ડિટ્ટો સુહાના જેવી જ લાગે છે. ઇશા જૈનની તમામ વીડિયો જાેતા લાગે છે કે, જાણે સામે સુહાના જ છે.

suhana-khan-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *