Maharashtra

ગોવિંદાએ વાઇફને લકઝુરિયસ કાર ગિફટ આપી

મુંબઈ
ગોવિંદાએ કરવા ચૌથ નિમિત્ત્‌?ે તેની વાઇફ સુનીતા આહુજાને કાર ગિફ્ટ કરી છે અને એનો ફોટો ગોવિંદાએ શેર કર્યો છે. સુનીતાએ લાલ સાડી પહેરી છે. ગોવિંદાએ કુર્તા-પાયજામા અને જેકેટ પહેર્યાં છે. કાર સામે બન્ને ઊભાં છે. ગોવિંદા તેને કારની ચાવી આપી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ગોવિંદાએ કેપ્શન આપી હતી, શ્નમારી બેસ્ટ ફ્રેન્ડ, મારી લાઇફનો લવ, મારાં બે સુંદર બાળકોની મમ્મી. હેપી કરવા ચૌથ. આઇ લવ યુ. તારા પ્રત્યે મારો જે પ્રેમ છે એ માપી ન શકાય. પર આજ કે લિએ યે છોટી ગિફ્ટ સે મેઝર કર લેના. વિશ્વની તમામ ખુશીઓને યોગ્ય છે તું. લવ યુ માય સોના

Govinda-gife-wife-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *