મુંબઈ
રાજામૌલીએ તેમના એક્ટર અલ્લુરી સીતારામ રાજુ એટલે કે રામ ચરણ અને કોમારામ ભીમ એટલે કે જુનિયર દ્ગ્ઇ ને અલૌકિક શક્તિઓ ધરાવતા મનુષ્યો તરીકે દર્શાવ્યા છે. ટ્રેલર જાેયા બાદ ઘણા લોકો આ ફિલ્મની તુલના બાહુબલી સાથે કરી રહ્યા છે .પ્રતિક્રિયા આપતા અબે કુરુવિલા નામના યુઝરે લખ્યું, ‘બાહુબલી પછીનું ઇઇઇ ટ્રેલર ખૂબ જ રોમાંચક છેપ હવે લાગે છે બોલિવૂડ સમાપ્ત થઈ જશે, તમે સાઉથ સિનેમાને મેચ કરી શકતા નથીપ.! યોગ નામના યુઝરે લખ્યું, ઈંઇઇઇ ટ્રેલર પ..આ ફિલ્મ રોકર્ડ તોડી નાખશે, પરંતુ ઈઙ્મીષ્ઠંિૈકઐહખ્ત ય્ર્ર્જીહ્વેદ્બॅજ અને સ્કેલના સંદર્ભમાં તેનો બાહુબલી ટ્રેલર સાથે કોઈ મેળ નથી ! મોટાભાગના યુઝર્સ ટિ્વટર પર રાજામૌલીની બંને મોટા બજેટની ફિલ્મો બાહુલી અને ઇઇઇરના પોસ્ટર શેર કરીને સરખામણી કરતા જાેવા મળી રહ્યા છે.લાખો લોકો રામ ચરણ, જુનિયર એનટીઆર , અજય દેવગણ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ઇઇઇના ટ્રેલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, ત્યારે આખરે ચાહકોનો આ ઈંતજાર પૂરો થયો છે. રાજમૌલીની ફિલ્મ ઇઇઇનું ગુરુવારે ટ્રેલર રિલીઝ થયુ હતું,આ ટ્રેલર જાેઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.તમને જણાવી દઈએ કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ૭ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
