મુંબઈ
હવે દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.એક્ટ્રેસના ચાહકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં દિવ્યાંકા પટિયાલામાં તેના નવા મ્યુઝિક વીડિયો પર કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં મ્યુઝિક વીડિયોમાં જાેવા મળશે.ટીવી-સિરીયલની દુનિયામાં મશહુર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ એક આદર્શ પુત્રવધૂ તરીકે ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે હંમેશા એક અથવા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર લેમલાઈટમાં રહે છે. એક્ટ્રેસે પોતાના અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે.તમને જણાવી દઈએ કે, ચાહકોને તેનો અનોખો અંદાજ ખુબ પસંદ આવે છે. હવે દિવ્યાંકા તેના એક વીડિયોના કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. તાજેતરમાં એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિવ્યાંકા ‘વખરા સ્વેગ’ સોંગ પર જાેરદાર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, આ સોંગ પંજાબી સોંગ ‘વખરા સ્વેગ’ની રીમેક છે. વીડિયોમાં દિવ્યાંકાના લુકની વાત કરીએ તો તે પીળા રંગના પટિયાલા સૂટમાં જાેવા મળી રહી છે.આ દેશી લુકમાં એક્ટ્રેસ ખુબ જ સુંદર લાગી રહી છે.આ ડાન્સ વીડિયો શેર કરતાં દિવ્યાંકાએ કેપ્શનમાં લખ્યું, ‘પટિયાલામાં પટિયાલા સૂટ પહેરીને, પટિયાલા ગીત પર ડાન્સપપ આ ડાન્સ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.


