મુંબઈ
બોલિકોઇન પોતાનું ક્રિપ્ટોકરન્સી ટોકન પણ ધરાવે છે, જે હવે વિકેન્દ્રીકૃત એક્સ્ચેન્જ જેવા કે યુનિસ્વેપ અને ક્વિકસ્વેપ પર લિસ્ટેડ છે. ગત નવેમ્બર મહિનામાં પ્લેટફોર્મે જણાવ્યંુ હતું કે તેણે ૨૦ લાખ ડોલર મૂલ્ય ધરાવતા ૨૦ મિલિયન ટોકનનું પ્રિ-સેલ મહિનાની અંદર જ બંધ કયં હતું. બોલિકોઇનને પ્રતિ ટોકન ૭ રૂપિયાના ફિક્સ્ડ ભાવે વેચવામાં આવ્યા હતા. ટોકન ખરીદીને તેને ખરીદનારા ગ્રાહકો બોલિકોઇન પ્લેટફોર્મ પર દ્ગહ્લ્જ ને વેચવા પર તેનો વાસ્તવિક ફાયદો પ્રાપ્ત કરી શકે છે. બોલિવૂડને બ્લોકચેઇન પર લાવનાર પ્લેટફોર્મ બોલિકોઇને ગુરુવારે જણાવ્યું હતું કે, તે ૩૦ ડિસેમ્બરે ગ્દહ્લ્ માર્કેટપ્લેસને લોન્ચ કરશે. સલમાન ખાનને ચુલબુલ પાંડે તરીકે સુપરકોપ તરીકે રજૂ કરનારી અરબાઝ ખાને પ્રોડયુસ કરેલી ફિલ્મ દબંગની દ્ગહ્લ્જના કલેક્શન સાથે લોન્ચ કરવામાં આવશે. પ્લેટફોર્મે ગત ઓક્ટોબરમાં માર્કેટપ્લેસ માટે પ્લાનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તે અસલ બોલિવૂડ મીડિયામાંથી દ્ગહ્લ્જ સિલેક્શન ઓફર કરશે. જાેકે, બોલિકોઇને તે જે ફિલ્મોના દ્ગહ્લ્જ તૈયાર કરશે તે ફિલ્મોના નામની જાહેરાત કરી નથી. જાેકે, અહેવાલો અનુસાર દ્ગહ્લ્જ મૂવી ક્લિપ, પોસ્ટર્સ અને સ્ટીલ્સ સહિતની સામગ્રી સામેલ રહેશે. આ પ્લેટફોર્મ વર્તમાનમાં સલમાન ખાન ફિલ્મ્સ, અરબાઝ ખાન પ્રોડક્શન્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ, રિયલ લાઇફ પ્રોડક્શસ અને સલમાન ખાન સાથે જાેડાયેલું છે. બોલિકોઇનના કાઇલ લોપ્સે જણાવ્યુ હતું કે, અમે દબગના દ્ગહ્લ્જ કલેક્શનને પ્રેક્ષકો દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવશે તે જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત અને આતુર છીએ. તે આપણા સમુદાયની સૌથી વધારે પસંદગી પામેલી ફિલ્મો પૈકીની એક ફિલ્મ છે, તેથી અમને આશા છે કે અમે તેને ખરેખર તેને ન્યાય આપીશું.


