Maharashtra

માલદીવથી આયુષ્યમાન ખુરાનાએ રોમેન્ટિક ફોટો શેર કર્યો

મુંબઈ,
આયુષ્યમાન ખુરાનાએ આ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, મર્લિન અને હુંપ જાેકે આ ફોટોમાં તાહિરાના ડ્રેસનો અંદાજ મર્લિન મુનરોની ફેમસ ફોટોથી મળતો આવે છે. આ પહેલાં તાહિરા કશ્યપે આ વેકેશન પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તાહિરા યલો બિકિનીમાં પોઝ આપતી જાેવા મળી રહી હતી. તાહિરાએ વેકેશનના કેટલાક વીડિયોઝ પણ શેર કર્યાં હતા.આયુષ્યમાન ખુરાના તેની વાઇફ તાહિરા કશ્યપ સાથે રોમેન્ટિક વેકેશન પર માલદીવમાં છે. જ્યાંથી તેણે એક સુંદર ફોટો શેર કરીને તેની વાઇફની સરખામણી મર્લિન મુનરો સાથે કરી છે. આ ફોટોમાં સમુદ્ર પર બનેલ રિસોર્ટમાં આયુષ્યમાનની સાથે તાહિરા અદ્ભુત પોઝ આપતી જાેવા મળી.

Ayushman-khurana-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *