મુંબઈ
ભારતીય શેરબજારો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે મોટો કડાકો જાેવા મળ્યો હતો જેના કરને શેર ધારકોના જીવ તળીએ આવી ગયા હતા. શુક્રવારે, સેન્સેક્સ ૭૬૪.૮૩ અંક ઘટી ૫૭૬૯૬.૪૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૪.૯૫ અંક ઘટી ૧૭૧૯૬.૭૦ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ ૪.૦૩ ટકા ઘટી ૨૦૬.૦૦ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ૩.૦૫ ટકા ઘટી ૨૪૦૮.૧૫ પર બંધ રહ્યો હતો. જાેકે લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ્ઝ્રજી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. લાર્સન ૦.૭૨ ટકા વધી ૧૮૦૧.૮૫ પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૧ ટકા વધી ૯૫૧.૨૫ પર બંધ રહ્યો હતો. જાેકે પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ ૪.૦૩ ટકા ઘટી ૨૦૬.૦૦ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ૩.૦૫ ટકા ઘટી ૨૪૦૮.૧૫ પર બંધ રહ્યો હતો.
