Maharashtra

સૌરવ ગાંગુલી પર લખનૌની ટીમ ખરીદનાર સંજીવ ગોએક્રાના કારણે સવાલો ઉભા થયા

મુંબઈ
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, આ સ્પષ્ટપણે હિતોના સંઘર્ષનો મામલો છે. ગાંગુલી પ્રમુખ છે, તેમણે આ સમજવાની જરૂર છે. આ પહેલીવાર નથી જ્યારે તે આવી સ્થિતિમાં છે. અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે આ મામલે સંજીવ ગોયન્કા અને ગાંગુલી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો કોઈ જવાબ મળ્યો ન હતો. મેસેજનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જાેકે, સંજીવ ગોએન્કાએ એક અન્ય મીડિયા અહેવાલમાં આ બાબતે વાત કરી હતી. જ્યારે ગાંગુલી સાથેના તેના સંબંધોને લઈને હિતોના ટકરાવ વિશે પૂછવામાં આવ્યું હતુ. ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે તેમણે (ગાંગુલી) મોહન બાગાન સાથેના સંબંધોને સંપૂર્ણપણે તોડવો પડશે. જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યારે થશે, તેમણે કહ્યું, હું આજે વિચારું છું. આ પછી તેમણે કહ્યું, તે સૌરવ પર ર્નિભર છે કે તે ક્યારે તેની જાહેરાત કરશે. માફ કરશો મેં પહેલેથી જ અનુમાન લગાવ્યું છેૈંઁન્ આગામી સિઝનમાં નવી બે ટીમો જાેવા મળશે. ટીમોની હરાજી બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ ની હશે. લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝીની માલિકી સંજીવ ગોએન્કા પાસે હશે. જે અગાઉ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના માલિક રહી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ હતો ત્યારે આ ટીમ ૈંઁન્ માં રમી હતી. હવે ફરી એકવાર ૈંઁન્માં સંજીવ ગોએન્કા ની ટીમ જાેવા મળશે. જાે કે, આ ટીમના આવવાથી મ્ઝ્રઝ્રૈં પ્રમુખ સૌરવ ગાંગુલી સવાલોના ઘેરામાં છે અને તેમની સામે હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સંજીવ ગોએન્કાએ લખનૌની ફ્રેન્ચાઈઝી ૭,૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ૈંઁન્ પહેલા સંજીવ પાસે ઈન્ડિયન સુપર લીગની ટીમ પણ છે. તે છ્‌દ્ભ મોહન બાગાનનો સહ-માલિક છે. તેના સિવાય ગાંગુલી પણ આ ટીમમાં સામેલ છે. છ્‌દ્ભ-મોહન બાગાનની વેબસાઈટ અનુસાર, ગાંગુલી આ ટીમના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે અને સંજીવ તેના અધ્યક્ષ છે. વેબસાઈટ વાંચે છે, ટીમ કોલકાતા ગેમ્સ એન્ડ સ્પોર્ટ્‌સ પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, બિઝનેસમેન હર્ષવર્ધન નોટિયા, સંજીવ ગોએન્કા અને ઉત્સવ પરીખનો સમાવેશ થાય છે.

Saurav-Ganguly-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *