આજ રોજ 2જી ઓકટોબર ના દિવસે મહાત્મા ગાંધીજી ની જન્મજયંતી નિમિતે સરકારી ગાઈડલાઈન મુજબ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સરકારી વકીલોના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન વિષય ઉપર ભાર મૂકી સેમિનાર યોજાયો હતો,
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, સરકારી વકીલ રાજેન્દ્રસિંહ , જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, મેજિસ્ટ્રેટ બી.ડી.પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા,