છોટાઉદેપુર ના ગંજી ફળીયા માં રહેતા અનુસુચિત જાતી ના ૨૭૦ જેટલા ઘરો આવેલા છે, જેઓ નગરપાલિકા મા વેરો ભરે છે, જેમાં કેટલા લોકોના રેગ્યુલર વેરો ભરે છે, તેમજ બીજા ઘરોના ઇમલા વેરો છેલ્લા સો વર્ષ થી ભરે છે, આ વિસ્તારના ગરીબ લોકો કાચા મકાનમાં રહે છે, જે મકાન કોઈપણ સમયે પડી જાય તેવી સ્થિતિમાં હોય જેઓને આવાસ યોજનામાં લાભ મળવો જોઇએ,,