લખનઉ
ેંઁ ્ઈ્ ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. રવિવારે યોજાનાર પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપર વ્હાત્સેપ પર વાયરલ થઇ ગયું, ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યૂપી જી્હ્લ કેસની તપાસ કરી રહી છે. યૂપીમાં શિક્ષક ભરતી માટે પાત્રતા પરીક્ષા યોજવામાં આવે છે. ૨૫૫૪ કેંદ્રો પર ૨ પાળીઓમાં ેંઁ ્ઈ્ ની પરીક્ષા આજે (રવિવારે) આયોજિત કરવામાં આવી હતી. ૨૧ લાખ અભ્યર્થી ેંઁ ્ઈ્ ની પરીક્ષામાં સામેલ થવાના હતા. ેંઁ ્ઈ્ નું પેપેર-૧ આજે સવારે ૧૦ વાગ્યાથી સાડા ૧૨ વાગ્યા સુધી પેપર-૨ બપોરે અઢી વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાવવાની હતી પરંતુ તે પહેલાં જ ેંઁ ્ઈ્ ની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. રદ કરાયેલી પરીક્ષા ૧ મહિના બાદ કરાવવામાં આવશે. જેના માટે અલગથી કોઇ ફી આપવી પડે.
