International

અમેરિકી ટેક કંપનીઓના સુપર બોસ ભારતીયો

વૉશિંગ્ટન
માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્‌વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ઝ્રઈર્ં પદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્‌વીટરના નવા ઝ્રઈર્ં પરાગ અગ્રવાલ નીમાયા. એટલે કે વધુ એક ભારતીયના હાથમાં અમેરિકી ટેક કંપનીની કમાન આવી ગઈ છે. અગાઉ કેટલાય અમેરિકી દિગ્ગજ ટેક કંપનીઓના ઝ્રઈર્ં તરીકે ભારતીય કામ કરી રહ્યા છે. અહીં આપને કેટલીક મોટી અમેરિકી ટેક કંપનીઓ વિશે જાણકારી મળશે જેની કમાન ભારતીયોના હાથમાં છે. સુંદર પિચાઈએ ૈંૈં્‌ સ્ટ્ઠઙ્ઘટ્ઠિજથી અભ્યાસ કર્યો છે. તેમને ૨૦૧૫માં ગૂગલના ઝ્રઈર્ં બનાવાયા હતા. વર્ષ ૨૦૧૯માં તેમને ગૂગલની પેરેન્ટ કંપની છઙ્મॅરટ્ઠહ્વીં ના પણ ઝ્રઈર્ં બનાવાયા. સુંદર પિચાઈએ ૨૦૦૪માં ગૂગલ જાેઈન કર્યુ હતુ. પિચાઈ ગૂગલ ટુલબારના લાઈક્સ, ક્રોમના ડેવલપમેન્ટ અને ગૂગલ બ્રાઉઝર પર કામ કરી ચૂક્યા છે. ૨૦૧૨માં તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના સીનિયર ફઁ બનાવાયા. ૨ વર્ષ બાદ તેઓ ગૂગલ અને એન્ડ્રૉયડ સ્માર્ટફોન ઓએસના પ્રોડક્ટ ચીફ બન્યા. સત્ય નડેલાએ વર્ષ ૨૦૧૪માં માઈક્રોસોફ્ટના ઝ્રઈર્ં બનાવાયા. સત્ય નડેલા ૧૯૯૨થી જ માઈક્રોસોફ્ટનો ભાગ રહ્યા છે. સત્ય નડેલાએ માઈક્રોસોફ્ટમાં મેજર પ્રોડક્ટ પર કામ કર્યુ છે. આ કારણથી કંપનીને ક્લાઉડ કંપ્યૂટિંગ પર મૂવ કરવામાં મદદ મળી. તેમણે મનીપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કર્ણાટકથી અભ્યાસ કર્યો છે. એપ્રિલ ૨૦૨૦માં અરવિંદ ક્રિષ્નાને ૈંમ્સ્ના ઝ્રઈર્ં બનાવાયા. તેમણે પોતાનુ કરિયર ૈંમ્સ્થી ૧૯૯૦માં શરૂ કર્યુ હતુ. અરવિંદ ક્રિષ્નાએ ૈંૈં્‌ કાનપુરથી અભ્યાસ કર્યો છે. અરવિંદ ક્રિષ્નાએ યુનિવર્સિટી ઓફ કૃષ્ણાએ ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. શાંતનુ નારાયણ એડોબના ઝ્રઈર્ં ૨૦૦૭થી છે. તેઓ કંપનીમાં ૧૯૯૮માં સીનિયર ફઁ તરીકે જાેડાયા હતા. તેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંભાળી રહ્યા હતા. ૨૦૦૫માં તેમને કંપનીના ર્ઝ્ર્રંં બનાવાયા અને તેના બે વર્ષ બાદ તેમને ઝ્રઈર્ં પદની જવાબદારી આપવામાં આવી. શાંતનુ નારાયણે ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદથી અભ્યાસ કર્યો છે. એપ્રિલ ૨૦૨૧માં રઘુ રઘુરામનને ફસ્ઉટ્ઠિી ના ઝ્રઈર્ં બનાવાયા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ફસ્ઉટ્ઠિીમાં ૨૦૦૩થી કરી હતી. કંપનીમાં તેઓ ટોપ પ્રોડક્ટ ઈજીઠ અને દૃજીॅરીિી સંભાળી રહ્યા હતા. રઘુ રઘુરામને ૈંૈં્‌ બોમ્બેથી અભ્યાસ કર્યો છે.

amc.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *