ચીન
ચીનની ૩૬ વર્ષની હુઆંગ વેઇને ચીનમાં લાઇવસ્ટ્રીમિંગની ક્વીન કહેવાય છે. તેને ઇન્ટરનેટ પર વિયાના નામથી ઓળખાય છે. ઇ-કોમર્સ લાઇવસ્ટ્રીમર વેઇના ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉીૈર્હ્વ પર ૧૮ મિલિયન અને ્ર્ટ્ઠહ્વર્ટ્ઠ પર ૮૦ મિલિયન ફોલોઅર્સ છે. હુઆંગ વેઇને સોશિયલ મીડિયા પર લાઇવસ્ટ્રીમિંગ દ્વારા મોટામાં મોટી અને નાનામાં નાની પ્રોડક્ટસને પોતાની કૌશલ કલા દ્વારા વેચવાની ક્ષમતા માટે ઓળખાય છે. તેમણે ઓનલાઇન શોપિંગ ્ર્ટ્ઠહ્વર્ટ્ઠ પ્લેટફોર્મ પર નૂડલ્સથી લઇ વ્યવસાયિક રોકેટ લોન્ચ સર્વિસ સુધી વેચી છે. ઓનલાઇન સેલ્સપર્સન વેઇ અબજાે-ખરબો રૂપિયાથી પ્રોડક્ટ ઓનલાઇન વેચી ચૂકયા છે. તેઓ ખરીદદારોને કોસ્મેટિક્સ, કપડાં જેવી બીજી વસ્તુઓ પર લાખો ડોલર ખર્ચ કરવા માટે મનાવી જ લે છે. આ કાબેલિયતના લીધે તેને ૨૦૨૧માં ટાઇમ મેગેઝીનની ૧૦૦ પ્રભાવશાળી હસતીઓની યાદીમાં સ્થાન મળ્યું હતું.અગાઉ અલીબાબાના ફાઉન્ડર જૈકમાથી લઇ ટેનિસ સ્ટાર્સે સેક્સુઅલ હરેસમેન્ટની ફરિયાદ કરતાં દિવસો સુધી ગાયબ થઇ ગઇ હતી.ચીનની સરકાર પોતાની જ સેલિબ્રિટીસ અને બિઝનેસમેન પર છાશવારે એકશન લઇને હેરાન પરેશાન કરતી હોય છે. તેમાં વધુ એક નવું નામ ઉમેરાઇ ગયું છે. ચીનની ઇન્ટરનેટ સેલિબ્રિટી હુઆંગ વેઇ પર ટેક્સ ચોરીના આરોપમાં ૧.૩૪ અબજ યુઆન (૧૫.૮૮ અબજ રૂપિયાથી વધુ)નો દંડ ફટકાર્યો છે. ચીની સરકાર દ્વારા વેઇ પર તગડું એકશન લેતા ટેક્સ, લેટ ફી, અને દંડની તાત્કાલિક ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આવો જાણીએ સમગ્ર મામલા અંગે આ ઘટના બાદ વેઇએ પોતાના ઉીૈર્હ્વ છષ્ઠર્ષ્ઠેહં દ્વારા માફી માંગતા કહ્યું કે મને મારા ટેક્સ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ખૂબ દુઃખ છે, હું ઇનકમ ટેક્સ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સજાને સંપૂર્ણ રીતે સ્વીકારું છું.
