International

સર્બિયાએ તોડ્યું રોનાલ્ડોનું દિલ ઃ વર્લ્ડકપ રમવું મુશ્કેલ બન્ય

સ્પેન
સ્વીડનના સ્ટાર જલાટન ઈબ્રાહિમોવિકની વધુ એક વર્લ્‌ડ કપમાં રમવાની આશાઓ પ્લેઓફમાં મળી ગઈ છે. ગ્રુપ બીમાં જ ગ્રીસ અને કોસાવો વચ્ચેની મેચ ૧-૧ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ બંને ટીમો પહેલાથી જ ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ક્રોએશિયાએ ૮૧મી મિનિટે રશિયન ડિફેન્ડર ફેડર કુદ્ર્‌યાશોવના આત્મઘાતી ગોલથી ૧-૦થી જીત નોંધાવી હતી. આ જીત સાથે ક્રોએશિયા ગ્રુપ એચમાં ટોચ પર આવી ગયું છે. રશિયા હવે આવતા વર્ષે ૨૪ માર્ચથી શરૂ થનારી પ્લેઓફમાં પણ રમશે. ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેલા સ્લોવાકિયાએ માલ્ટા સામે ૬-૦થી જીત નોંધાવી, જેમાં ઓન્દ્રેજ ડુડાની હેટ્રિકનો સમાવેશ થાય છે. અન્ય મેચમાં સ્લોવેનિયાએ સાયપ્રસને ૨-૧થી હરાવ્યું. જર્મનીએ પહેલાથી જ ગ્રુપ ત્નમાંથી વર્લ્‌ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું પરંતુ આર્મેનિયાને ૪-૧થી હરાવીને તેમનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું હતું.સ્પેન, સર્બિયા અને ક્રોએશિયાએ આવતા વર્ષે કતારમાં યોજાનાર વર્લ્‌ડ કપ ફૂટબોલ (ઉર્ઙ્મિઙ્ઘ ઝ્રેॅ ર્કર્ંહ્વટ્ઠઙ્મઙ્મ)માટે ક્વોલિફાય કરી લીધું છે પરંતુ સ્વીડન, પોર્ટુગલ અને રશિયાએ રાહ જાેવી પડશે. એલેક્ઝાંડર મિટ્રોવિકના ૯૦મી મિનિટે હેડરથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ઝ્રિૈજંૈટ્ઠર્હ ઇર્હટ્ઠઙ્મર્ઙ્ઘ) અને પોર્ટુગલ (ર્ઁિંેખ્તટ્ઠઙ્મ) જાેખમમાં મુકાઈ ગયા હતા. આ સાથે સર્બિયાએ લિસ્બનમાં રમાયેલી આ મેચમાં ૨-૧થી જીત મેળવીને સીધા જ વર્લ્‌ડ કપમાં પ્રવેશ કર્યો હતો. પોર્ટુગલ(ર્ઁિંેખ્તટ્ઠઙ્મ)ને ક્વોલિફાય થવા માટે માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ મિટ્રોવિકના ગોલથી તેમની આશા પર પાણી ફરી વળ્યું. સર્બિયા આ જીત સાથે ગ્રુપ છમાં ટોચ પર છે. પોર્ટુગલ પાસે હજુ પણ ક્વોલિફાય થવાની તક છે પરંતુ તેણે માર્ચમાં પ્લેઓફ (ઁઙ્મટ્ઠઅર્કક)માં ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવું પડશે. પોર્ટુગલ માટે, રેનાટો સાંચેઝે બીજી મિનિટમાં ગોલ કરીને તેમને મજબૂત સ્થિતિમાં મૂક્યા હતા પરંતુ ડુસાન ટેડિચે ૩૩મી મિનિટે સર્બિયા માટે બરાબરી કરવામાં સફળ રહ્યો હતો. મિટ્રોવિકના હેડરથી દર્શકો અને પોર્ટુગલ ખેલાડી (ર્ઁિંેખ્તટ્ઠઙ્મ ॅઙ્મટ્ઠઅીિ)ઓ દંગ રહી ગયા હતા. તેમની વચ્ચે રોનાલ્ડો પણ હતો, જે છેલ્લી સીટી વાગ્યા પછી મૌન બનીને મેદાન પર બેસી ગયો હતો. ગ્રુપ છની અન્ય એક મેચમાં આયર્લેન્ડે લક્ઝમબર્ગને ૩-૦થી હરાવ્યું હતું. સ્પેનને ક્વોલિફાય થવા માટે સ્વીડન સામેની તેની અંતિમ મેચમાં માત્ર ડ્રોની જરૂર હતી પરંતુ તેણે અવેજી ખેલાડી અલ્વારો મોરાટાના ૮૬મી મિનિટે કરેલા ગોલથી ગ્રુપ મ્માં ૧-૦થી જીત નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *