National

ઈન્દૌરમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરીટીના ઓફિસરના દીકરાએ ગળે ફાંસો દઈ આપઘાત કર્યો

ઈન્દૌર
સોરી! અને હવે શું બોલી જ શકું છું. જે આશાઓ સાથે ત્નઈઈની તૈયારી કરી હતી, તેના તૂટવાની સાથે જ બધુ બગડવા લાગ્યું. વિચાર્યું હતું કે કેમ્પસ જઈશ, એન્જાેય કરીશ પણ ક્યા આ ઓનલાઈન એસાઈનમેન્ટમાં ફસાઈ ગયો. કદાય ટાળી શકાતું હતું. ઘણા લોકો પાસે તક હતી પરંતુ કશું ન કર્યું. કદાચ કોઈ બહારનું કારણ હશે. હવે હિમ્મત નથી વધી પ્રોબ્લમ્સનો સામનો કરવાની અને આગળ જીવવાનું કોઈ કારણ નજરે આવી રહ્યું નથી. પરિવાર પણ શાનદાર છે. પપ્પા જિદ્દી, મા લાચાર અને માસૂમ. કોને -કોને સંભાળુ. પપ્પા તમારે પરિવાર સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાની જરુર હતી. અમારા સાથે વાત કરવાની હતી. જેટલી વાતો તમારા ભાઈ-બહેનો સાથે કરો છો તેની અડધી પણ જાે અમારા સાથે કરી હોત તો ચાલી જાત. મમ્મી સમજી શકું છું કે તમે એકલા પડી જશો પરંતુ હવે સહન નથી થતું. સોરી મમ્મી. સૌથી પાછળ લખ્યું- મન હતું લખવાનું તો લખી નાખ્યું- ૈં ઊેૈં… ઈન્દૌરમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરીટીના ઓફિસરના દીકરાએ બુધવારે રાત્રે ગળે ફાંસો દઈ આપઘાત કર્યો છે. તેણે બે પેજની સુસાઈડ નોટ છોડી છે. મૃતક સાર્થકે પપ્પાને જિદ્દી અને માને લાચાર ગણાવી. પોલીસનું માનવું છે કે તે ડિપ્રેશનમાં હતો. ૧૯ વર્ષિય વિજયવત સ્કીમ નંબર-૭૮માં રહેતો હતો. પિતા બ્રજેશ કુમાર દ્ગફડ્ઢછમાં એડિશનલ ડાયરેક્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *