National જનતા પર અત્યાચાર ગુજારી જલસા કરવામાં વ્યસ્ત તાલિબાની Posted on October 1, 2021 Author Admin Comment(0) અફઘાનિસ્તાન કાબુલ નજીક આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં એક સમયે બાળકોની કિલકારીઓ સંભળાતી હતી, લોકો સહપરિવાર ઉજાણી માટે આવતા અને રોજિંદા જીવનની તકલીફોને ભૂલીને આનંદ કરતા હતા. હવે અહિં છદ્બ-૪૭ અને સ્૪ એસોલ્ટ રાઇફલો સાથે તાલિબાન જલસા કરી રહ્યા છે.N વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.