National

બાળકોના રમકડાના કલરને લઈ કતર દેશે પ્રતિબંધ લગાવ્યો

કતર
કેટલાક રમકડા ઇસ્લામિક મૂલ્યોના વિરોધમાં છે, આ માટે તેને જપ્ત કરી લેવાયા છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓએ પોતાની પરંપરાના વિરોધમાં કેટલાક લોગો કે ડિઝાઈનની જાણ થાય તો તેને તરત તેની જાણકારી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે આવનારા વર્ષે થનારી ફૂટબોલ વિશ્વકપના આયોજકના રૂપમાં પસંદ કરાય છે. તે સતત દુનિયાભરના પર્યટકોને ટૂર્નામેન્ટના ભાગ બનવા માટે આમંત્રિત કરી રહ્યું છે. એવામાં આ રૂઢિવાદી વિચાર તેની છબિને નક્કી રીતે પ્રભાવિત કરશે નવેમ્બરમાં ઈંગ્લિશ ફૂટબોલ એસોસિયેશનને ન્ય્મ્‌ઊ ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે વિશ્વ કપ માટે કતરમાં તેમનું સ્વાગત કરાશે. એસોસિયેશને કતરથી ટૂર્નામેન્ટ માટે પોતાના ન્ય્મ્‌ઊ વિરોધી વલણને નરમ કરવા કહ્યું હતું. સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે ટૂર્નામેન્ટના સમયે એલજીબીટી ફ્લેગ અપાશે. પરંતુ રમકડાના રંગને ન્ય્મ્‌ સાથે જાેડીને તેને જપ્ત કરનારો આ દેશ ન્ય્મ્‌ઊ ફેન્સનું દિલ ખોલીને સ્વાગત કરશે તેવી આશા ઓછી જાેવા મળી રહી છે.મુસ્લિમ દેશ કતર ઈસ્લામ બાળકોના રમકડાના રંગને લઈને ખતરામાં આવ્યું છે. આ માટે અધિકારી દુકાનો પર દરોડા પાડીને તેને જપ્ત કરી રહ્યા છે. અધિકારીએ આ રમકડા પર બૅન લગાવી દીધો છે અને લોકોને અપીલ કરી છે કે જાે કોઈ દુકાન પર તેને વેચાતા જાેવા મળે તો તરત જ જાણકારી આપે. કતરમાં કેટલાક રમકડાને ફક્ત એટલા માટે બૅન કરી દેવામાં આવ્યા છે કેમકે અધિકારીની નજરમાં તે બિન ઈસ્લામિક છે. આ રમકડા પર જે રંગનો ઉપયોગ કરાયો છે તે મહદંશે ન્ય્મ્‌ ફ્લેગ જેવા છે. અને કતર જેવા મુસ્લિમ રુઢિવાદી દેશમાં સમલૈગિંકતાને અપરાધ માનવામાં આવે છે. આ કારણે તે સ્થાનિક અધિકારીએ બાળકોને રમકડાને વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. પ્રશાસને દુકાનો પર દરોડા પાડ્યા છે અને રમકડાને જપ્ત કરી લીધા છે. તેમનું કહેવું છે કે આ રમકડા ઈસ્લામિક સિદ્ધાંતોના વિરુદ્ધમાં છે. દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું કહેવું છે કે રંગબેરંગી રમકડા પર તેને કોઈ આપત્તિ નથી પણ કેટલાક રમકડાના રંગ એલજીબીટી ફ્લેગના જેવા છે. મંત્રાલયે ટિ્‌વટર પર જામકારી આપી છે કે કતરના અલગ અલગ વિસ્તારની દુકાનો પર તપાસ અભિયાન ચલાવવાના આદેશ આપવામા આવ્યા છે.

Poping-Toy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *