ઈન્દૌર
આઈપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમો ઉમેરાઈ જશે એટલે કે ૨૦૨૨થી ૧૦ ટીમ આ લીગમાં રમશે. આ ટીમને ખરીદવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી મોટી ફૂટબોલ ક્લબના માલિક ગ્લેજર ફેમિલી અને ફોર્મ્યૂલા-૧ના માલિક સીવીસી પાર્ટનર પર રેસમાં સામેલ થઈ ગયા છે. ટીમ ખરીદવા માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર હતી. બીસીસીઆઈએ ટેન્ડર માટે અરજી જમા કરવાની છેલ્લી તારીખ ૧ ઓગસ્ટ નક્કી કરી હતી. તેને આગળ વધારી ૧૦ ઓક્ટોબર કરાઈ હતી. પછી ત્રીજી વખત છેલ્લી તારીખને આગળ વધારતા ૨૦ ઓક્ટોબર કરાઈ હતી. જ્યારે અરજી ફોર્મ ખરીદવાની ફી ૧૦ લાખ રૂપિયા નક્કી કરાઈ હતી જે રિફંડ નહીં થાય. નવી ટીમના માલિકની જાહેરાત ૨૫ ઓક્ટોબરે દુબઈમાં કરાશે. બીસીસીઆઈએ ટીમની બેઝ પ્રાઈઝ ૨ હજાર કરોડ રૂપિયા નક્કી છે. નિયમો અનુસાર જાે કોઈ વિદેશી કંપની બોલી જીતવામાં સફળ થાય તો તેણે ભારતમાં એક કંપની ખોલવી જ પડશેઇંગ્લેન્ડના પ્રખ્યાત ફુટબોલ ક્લબ માનચેસ્ટર યુનાઈટેડના માલિકોએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. આ કારણોસર મ્ઝ્રઝ્રૈંએ ૨૧ સપ્ટેમ્બરે સૂચના આપી હતી કે તેઓ ૈંઁન્ ટીમો માટે ટેન્ડર પ્રક્રિયાની તારીખો આગળ વધારી રહી છે. ૈંઁન્ ૨૦૨૨માં ૨ નવી ટીમ જાેડાશે જેથી કુલ ટીમોની સંખ્યા ૧૦ થઈ જશે. આ મામલે એક સૂત્રે સમાચાર એજન્સી છદ્ગૈં સાથે વાતચીત કરતા કહ્યું હતું કે માનચેસ્ટર યુનાઈટેડના માલિકોએ ૈંઁન્માં ટીમ ખરીદવા મુદ્દે ઇચ્છા વ્યક્ત કરી છે. વિશ્વસનીય સૂત્રોએ આ વાતની પુષ્ટી કરતા કહ્યું હતું કે હાં આ સાચું છે કે માનચેસ્ટર યુનાઈટેડ ૈંઁન્ ટીમ ખરીદવા માટે ઇચ્છુક છે. આ પણ એક કારણ થઈ શકે છે જેના પરિણામે મ્ઝ્રઝ્રૈંએ ટેન્ડરની તારીખ આગળ વધારવાનો ર્નિણય લીધો હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ૈંઁન્ માત્ર ભારત સુધી સિમિત નથી પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે. ૈંઁન્ની ગવર્નિંગ કાઉન્સિલે ૩૧ ઓગસ્ટના રોજ રિફંડપાત્ર ટેન્ડર ફીની ચુકવણી સામે ઉપલબ્ધ ટેન્ડર દસ્તાવેજ માટે ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. ૨૦૨૨ની ૈંઁન્ ટીમ ખરીદવામાં રસ ધરાવતા પક્ષોએ મ્ઝ્રઝ્રૈંને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા વિનંતી કરી હતી. ૧૦ ઓક્ટોબરના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૈંઁન્ ટીમની ખરીદીમાં સામેલ રસ ધરાવતા પક્ષોએ બોર્ડને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા કહ્યું હતું. ગ્લેઝર પરિવારે એક પ્રાઈવેટ ઈક્વિટી કંપની દ્વારા ૈંઁન્ ટીમ નિલામી દસ્તાવેજ લીધા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની ૈંઁન્ ટીમને લઈને ઘણી ગંભીર છે અને આને લગતા દરેક પાસાઓ સામે બાજ નજર રાખીને બેઠી છે. તેવામાં મ્ઝ્રઝ્રૈંએ પણ નવી ટીમના ટેન્ડરને લઈને છેલ્લા કેટલાક દિવસો પહેલા તારીખો વધારીને ૨૦ ઓક્ટોબર કરી દીધી હતી.
