આજરોજ તા.18/01/2021નાખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની *”કિસાન સૂર્યોદય યોજના”* ફેઝ-2 અંતર્ગત માન. પ્રભારી *મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)* ના અધ્યક્ષ સ્થાને આજ રોજ *અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળિયા ગામે* યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ યોજના થી લીલીયા તાલુકાના 8 ગામોના ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થશે.
આ તકે *સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,* પૂર્વ કૃષિ મંત્રી શ્રી વી.વી.વઘાસિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પુનાભાઈ ગજેરા,તાલુકા ચૂંટણી ઈનસર્જ શ્રી અશ્વિન ભાઈ સાવલિયા,તાલુકા સંગઠનપ્રભારી શ્રી જગદીશભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, મહામંત્રી શ્રી ભીખાભાઈ ધોરાજીયા, શ્રી હસમુખભાઈ હપાણી, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી મગનભાઈ દુધાત, અને શ્રી જયંતિભાઈ ધાનાણી, સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો, PGVCL અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.