Uncategorized

ખાંભા ના નાનુડી નજીક લાપળા ડુંગર પાસે અકસ્માત.. .. સિમેન્ટ ભરેલા બંધ ટ્રક પાછળ ફોરવહીલ ઘુસી જતા

ન્યૂઝ… ખાંભા

.. ખાંભા ના નાનુડી નજીક લાપળા ડુંગર પાસે અકસ્માત..
.. સિમેન્ટ ભરેલા બંધ ટ્રક પાછળ ફોરવહીલ ઘુસી જતા મોત.
.. એક જ પરિવાર ના 5 સભ્યો ચોટીલા દર્શને જતા હતા..
.. ખાંભા ના મોટા બારમણ ગામનો પરિવાર ને નડ્યો અકસ્માત..
.. કાર ચાલક કાઠી દરબાર નું ઘટના સ્થળે મોત..
.. અન્ય 2 મહિલા 1 પુરુષ ને અમરેલી તેમજ 1 પુરુષ ને સાવરકુંડલા સારવાર અર્થે ખસેડાયા..
.. ખાંભા અને સાવરકુંડલા ની 108 ની મદદ વડે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા..
.. gj 11 y 6332 નંબર ના ટ્રક પાછળ gj 08 bn 3024 નંબર ની અલ્ટો કાર ઘુસી ગઈ..
.. મોટરકાર માં 2 મહિલા 3 પુરુષો સવાર હતા..
.. કાર ચલાવનાર કાર ચાલક ને બહાર કાઢવા ની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માં આવી..

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20210105-WA0048-2.jpg IMG-20210105-WA0049-1.jpg IMG-20210105-WA0050-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *