જૂનાગઢ : જીલ્લા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા જાન્યુઆરી-૨૦૨૧ થી જૂનાગઢ જીલ્લાના તાલુકાઓમાં નામ નોંધણી કેમ્પનુ આયોજન કરેલ છે. જે ઉમેદવારો રોજગારમાં નામ નોંધણી કરવા ઈચ્છુક તેઓ એ પોતાના તમામ અભ્યાસના ઓરીઝનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ,એક પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે નીચે દર્શાવેલ તારીખ નામ નોંધણી કરાવી શકશે.
તા. ૦૬/૦૧/૨૦૨૧ ના રોજ વંથલી ખાતે તાલુકા પંચાયત કચેરી ,તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ ભેંસાણ ખાતે તાલુકા પંચાયત કચેરી, તા. ૧૧/૦૧/૨૦૨૧ ના રોજ વિસાવદર ખાતે તાલુકા પંચાયત કચેરી, તા. ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ મેંદરડા ખાતે તાલુકા પંચાયત કચેરી, તા. ૨૨/૦૧/૨૦૨૧ ના રોજ માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત કચેરી, તા. ૨૫/૦૧/૨૦૨૧ ના રોજ માંગરોળ ખાતે તાલુકા પંચાયત કચેરી, તા: ૨૭/૦૧/૨૦૨૧ ના રોજ કેશોદ ખાતે તાલુકા પંચાયત કચેરી, તા.૨૮/૦૧/૨૦૨૧ ના રોજ માણાવદર ખાતે તાલુકા પંચાયત કચેરી એ નોંધણી કેમ્પ યોજાશે. એમ જૂનાગઢ રોજગાર અધિકારી (જનરલ) ની અખબારી યાદીમાં જણાવાયું
