*રાજકોટ શહેર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર થોરાળા પોલીસ P.I જી.એમ.હડીયા ના માર્ગદર્શન મુજબ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રવીભાઈ રત્નુ, નરેશભાઈ ચાવડા નાઓના ખાનગી બાતમીદારો દ્વારા મળેલી હકીકત બાતમી આધારે નવા થોરાળા શેરીનં-૫ નિતીનભાઈ વિનોદભાઈ વાધેલા તથા રોહિત વિનોદભાઈ વાધેલા ઉ.૨૧ પકડાયેલ આરોપી રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહીબીશન કલમ-૬૫(ઈ),૧૧૬(બી),૮૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય. ઈંગ્લીશ દારૂનો જથ્થો મુદામાલ કુલ-૪૮૦૦૦ નો કબ્જે કરેલ હોય. પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ વાસાણી, આનંદભાઈ પરમાર, નરશંગભાઈ ગઢવી, વિજયભાઈ મેતા, જયદિપભાઈ ધોળકીયા, કિરણભાઈ પરમાર, રમેશભાઈ માલકીયા, દિવ્યેશભાઈ ઉપરા, રવીભાઈ રત્નુ, નરેશભાઈ ચાવડા. નાઓએ કામગીરી કરેલ હોય.*


