*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ઉજવવામાં આવી*
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ તેમજ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ ના સંયુક્ત ઉપક્રમે ભારતનું ગૌરવ અને યુવાઓ ના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત ભાઈ ત્રિવેદી અમરેલી જિલ્લા મીડિયા કન્વીનર હિંમત દાદા મહેતા જાફરાબાદ તાલુકા પૂર્વ મહામંત્રી ડો. ગીરીશભાઈ બાલા સાહેબ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદીપ ભાઈ વરુ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ મહામંત્રી રમેશભાઈ બાંભણીયા ઉપ-પ્રમુખ ધવલ ભાઈ ત્રિવેદી ધીરુભાઈ ચૌહાણ હનુભાઈ પરમાર તેમજ પંકજભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ



