લીલીયા મોટા ખાતે ગોપાલ ગોશાળા દ્વારા બીમાર લુલી લંગડી ગાયો માટે અનુદાન સ્ટોલ બનાવ વા માં આવ્યા આ ખરે ખર એક ખૂબ સારી સેવા કીય પ્રવુતિ હોય ત્યારે લીલીયા ની જનતા પણ હોંશે હોંશે આવા સેવાકીય કામ ને સમર્થન કરી યથા શક્તિ પ્રમાણે મદદ કરે સે ગોપાલ ગોવશાળા ટ્રસ્ટ તેમજ ગાયો ને સેવા માં સંકળાયેલ લોકો કે જેવો આ વ્યસ્ત સમય માં પણ ગાય માતા ની સેવા કરી ઉમદા કાર્ય કરી રહ્યા સે તેવા તમામ ગાય પ્રેમીવો ની મેહનત થી આજે ઘણા વર્ષો થી ગૌશાળા સરસ રીતે ચાલી રહી સે આ સરસ કામ ગિરી ને લીલીયા ની જનતા બિરદાવી રહી સે
લીલી યા ચીફ અ રુ ના પંડ્યા
લીલીયા મોટા


