લોકડાઉં માં થયેલી અસર સમાજ ઘર વ્યક્તિ પર લેખિકા દેસાઈ માનસી જયારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ સંપૂર્ણ પણે લોકડાઉં જાહેર કર્યું તો ભલભલા માણસ ના હાજા ગગડી ગયા હતા દરેક ના મન માં એકજ પ્રશ્ન ઉભો થયો હવે શું કરશું? પણ કેવાય છેઃ ને ખાલી દિમાગ શેતાન કા ઘર આ દરેક વ્યક્તિ ઉપ્પર સાબિત થયું આ ભારત બન્ધ દરમ્યાન આખા ભારત માં શું શું થયું એ આપણને તો ક્યાંથી ખબર હોય પણ આપડા ઘર માં શું શું થયું એતો ખબર હોય જ સર્વ પ્રથમતો દરેક ની દિનચર્યા બદલાઈ ગઈ જે લોકો એમ કેહતા હતા કે તું તો ઘરમાં જ રે છેઃ ને તારે વળી ક્યુ કામ હોય તે દરેકને ભાન પડીગયું કે શું શું કામ હોય છેઃ ચા બનાવવાથી લઈને રાત્રે સૂતી વખતે બેડરૂમની લાઈટ બન્ધ કરવા સુધી નું કામ હોય છેઃ ઘણા વ્યક્તિ ઓ સુધરી ને ઘરમાં મદદ કરતા થયા ને ઘણા થી ઉપ્પર ના સાવ બેફામ થયા જે દીકરીઓને ઘરકામ કરતા શીખી ગઈ રસોઈ બનાવતા આવડી ગઈ પરંતુ આનાથી ઉંધી પરિસ્થિતિ એક એવી પણ બની કે જયારે ટેલિવિઝન ના શૉ માં ક્રાઇમ પેટ્રોલ ના નવા શૉ આવ્યા સમાચાર પત્રો વાંચ્યા તો ન બનવાની ઘટના બની ને શરમ અનુભવાઈ કે આ મહામારી માં પુરુષો બેફામ થયા
એમાં પણ એવુ થયું કે લોકો ટિક્ટોક જેવી એસ્ન્ખ્ય એપ પર વિડીયો બનાવી ફેમસ થવા માટે વલ્ગારિટી પીરસવા લાગ્યા સાહેબ આજે એવુ છેઃ કે ફેસબુક પર અમુકવીડિયો પોતે જોતાજ શરમ અનુભવાય છે એનું એક ઉદાહરણ હું આપું તો આ અભિષેક નામના વ્યક્તિ એતો રક અલગજ લેવલ બતાવ્યું એમાં પણ એ છોકરીઓ જે એને સાથ સહકાર આપી એ વિડીયો માં આવે છેઃ બીજું ઘણી નાની ઉંમર ની દીકરીઓ બાપા જેટલી ઉંમર ના વ્યક્તિઓ સાથે ગીતો ઉપ્પર ડાન્સ કરતા વિડીયો બનાવે છેઃ લોકડાઉં માં દેશ માં ઘણી યાદગાર ઘટના સરજાઈ જેમાં ટિક્ટોક નું બન્ધ થવું ઘણા નામી વ્યક્તિઓના નિધન થવા કોરોના વધવો સન્તો ઉપ્પર હુમલો કરી એમને મારી નાખવા ડોકટરો ની બેદરકારી અને રામ મંદિરની સ્થાપના થઇ પરંતુ આ સાથે શુશાંત સિંહારાજપૂત ની આત્મહત્યા તો એવી બનીકે આખા દેશે આત્મહત્યા ના કરી હોય એવો માહોલ ઉભો કરાયો આ કેસ માં એવુ થયું કે ખોદયો પહાડ નીકળ્યું કશું જ નહિં મારાં ખ્યાલ થી પબ્લિકે જાગૃત બની બૉલીવુડ ને બોયકોટ કરી દેવું જોઈએ પણ હશે આમાં નાની મોટી યોજનાઓ યોજાઈ પ્રજાને મદદ કરાઈ સમાજ સુધારકો ઉભા થયા ઘણા સારા એ મદદ કરી તો ઘણા સુધારક ના નામ પર એક્ટિંગ ત્રીજી વાત કહું તો આ લોકડાઉં માં સ્ત્રીઓ બેફામ થઇ દરેક વ્યક્તિઓને ખબર પડી ગઈ કે કોણ આપણું છેઃ ને કોણ નથી લોકડાઉં માં કોઈપણ સ્નેહીજને એમ નહિં જ પૂછ્યું હોય કે શું કરશે? લાવ તને મદદ કરું? તમને અનુભવ થયો જ હશે સાહેબ નોર્મલી ઘણા સારા વ્યક્તિઓ એ વૉટ્સએપ પર જાત જાત ના ગ્રુપ બનાવ્યા ને રાસ લીલાઓ સર્જી હું તો પત્રકાર છું એટલ નછૂટકે સમાચારો મેળવવા ગ્રુપ માં જોડાયેલી રહું છું પરંતુ આ સમય દરમ્યાન ન જોવાનું વર્તન સ્ત્રી ઓનું મેં જોયું હૂતો કવિયત્રી લેખિકા છું ના નામ પર ફાલતુ ની દ્વિર્થી કવિતાઓ લખી ખોટા રસ્તે એકલતા દૂર કરવા જવાય એવા સન્દેશઓ વહેતા કર્યા લોકોની જીવની એમને જ પૂછ્યા વગર લખી રચનાઓ ચોરી ને પોતે વાર્તા લખી એવુ જતાડ્યું કીટી પાર્ટી ના નામ પર ભલભલું કરનાર સ્ત્રી ઓ મેં પ્રથમવાર નિહાળી સાહેબ આબધુજ આપડી મારી અને તમારી આજુ બાજુ થતું જ રહ્યું હશે પરંતુ એપડે આખો બન્ધ કરી બેસી રહ્યા ક્યારેક શરમ ઘર તો ક્યારેક સમાજ ના નામ પર હૂતો એટલુંજ કહીશ આ સમય દરમ્યાન મેં ઘણા ઓછા વ્યક્તિ દર્શયા હશે જેને જાત મહેનતે ધન કમાવ્યું હશે આ લોકડાઉં માં લોકો શોર્ટકટ શોધતા રહ્યા પણ જીવન માં ઉંચુ સ્થાન શોર્ટકટ થી કયા મળે જ છેઃ અંતે હું એટલુંજ કહીશ કે લોકડાઉં માં ધન્ધો નોકરી અને આપણું ભારત તો થોડાક સમય માટેજ બન્ધ થયું હતું પરંતુ આપડા વિચારો સઁસ્કારો જ્ઞાન એ બધું હમેશા માટે જાણે બન્ધ થયું હોત એવુ મને લાગે છેઃ જરા વિચારજો