બ્રેકીંગ…
– અમરેલી: વડિયાના નાજાપુર ગામે ખેડૂત ટ્રેક્ટર સહિત ખેડૂત કુવામાં પડી જતા ફાયર દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી ..
– વડિયા તાલુકાના નાજાપુર ગામે ખેડૂત કેશુભાઈ ભીમજીભાઇ પટોળીયા ટ્રેક્ટર સાથે કુવામાં ખાબકતાં ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયેલ..
– નાજાપુર ગામે ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા છે તેવા સમયે અકસ્માતે ટ્રેકટર સાથે કુવામાં પડી ગયેલ…
– બગસરા નગરપાલિકામા જાણ કરતા તાત્કાલિક ફાયર ફાયટરના દિપકભાઇ કુંભાર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ…
-પોલીસ સહિતના અધિકારી ઘટના સ્થળે દોડી ગયેલ
– ટ્રેક્ટર સહિત ખેડૂત કુવા માંથી લાશને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી …
બગસરા નગરપાલિકા તેમજ ગ્રામજનો દ્વારા ટ્રેકટર તેમજ મૃતક ને બહાર કાઢવામાં આવ્યા
રીપોર્ટર રાજુ કારીયા વડીયા