બ્રેકીંગ
અમરેલી વડિયા આજે નર્મદા નું પાણી સુરવો ડેમ માં છોડવામાં આવ્યું….
હાલ સુરવોડેમ માં 5 ફૂટ પાણી છે….
ધરતી પુત્રો માટે ખૂબ સારા સમાચાર….
ખેડૂતો ને ઉનાળા ની મોસમ માં પાણી આવતા ઉનાળુ વાવેતર કરી શકશે….
રામપુર મુકામે થી નર્મદાની લાઇન સુરવો નદી માં હોઈ તેને ખુલ્લી મુકવામાં આવી….
આ નર્મદાનું પાણી રામપુર તોરી ખીજડિયા થી પસાર થઈ સુરવો ડેમ માં ભળી જશે
રિપોર્ટ રજૂ કારીયા વડીયા