આજે જૈન સમાજ ના અગ્રણી પ્રમોદભાઈ મલકાણ સાથે થયેલ વાત આપ સહુને share કરું છુ.
તેમના પુત્ર વધુ કારોના+ve હતો. ઓક્સિજન લેવલ ૮૦-૮૫ જેટલું થઈ ગયેલ. મેડિકલ advise મુજબ hospitalised કરવા પડે તેમ હતાં. પરંતુ ઘરેલુ ઉપાય પ્રમોદભાઈ એ અજમાવ્યો એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ .વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સૂંઘવાની. આ શરૂ કર્યા ના ૨૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ ગયું અને દાખલ થવાની માથા ફૂટ મંથી બચી ગયા. ત્યાર બાદ તેમનાં એક મિત્ર હોસ્પિટલ માં દાખલ થયા હતા તેમને પણ આ પ્રયોગ કરાવ્યો અને તેમને પણ આ results મળ્યું અને તેમને પણ હોસ્પિટલ માંથી રજા આપી દીધી. આ જાણ સમાજ માં એટલા માટે કરી છેઃ કે બીજા ને ઉપયોગી થાય.
આભાર. સંજય સુખડીયા 🙏