કેશોદ બ્રેકિંગ ન્યૂઝ
કેશાેદના મેઇન બજારમાં આવેલ ગાેડાઉનમાં આગ
વાસણના ગાેડાઉનમાં લાગી આગ
દેશી મકાનમાં આવેલ ગોડાઉનમાં લાગી આગ
પાલીકા ફાયર ટીમ 2 બ્રાઉઝર સાથે ઘટના સ્થળે
પાણીનાે મારાે ચલાવી આગને કાબુમાં પ્રયત્નાે ચાલું
ઘટનાને લઇને લાેકાેના ટાેળા ઉમટી પડ્યા
કયા કારણાેસર આગ લાગી તે જાણી સકાયું નથી
સદનસીબે કાેઇ જાનાહાની થઇ નથી
રિપોર્ટર નરેશ રાવલીયા