ગુજરાત ના નીડર પત્રકાર ઈસુદાન ગઢવી નો આજે 39મો
જન્મદિવસ
ગુજરાત મા ખેડુતો અને સામાન્ય માણસ ના પ્રશ્નો મહામંથન ના માધ્યમ થી ઉઠાવી લોક હૃદય મા સ્થાન મેળવનાર એવા ગુજરાતી ન્યૂઝ ચેનાલ VTV ગુજરાતી ના ચીફ ઓડિટર ઈસુદાન ગઢવી નો આજે 39મો જન્મદિવસ છે. તેમની ખેડૂતો અને સામાન્ય વ્યક્તિ પ્રત્યેને મદદ કરવાની કાર્યપધ્ધતિ થી સમગ્ર દેશ દુનિયા મા લોકચાહના મેળવી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મા મોગલ તેમને તેમના ક્ષેત્રમા પ્રગતિ ના સોપાનો સર કરાવે તેવી પ્રાર્થના સાથે જન્મદિવસ ની શુભકામના.


