બ્રેકિંગ ન્યુઝ જસદણ
જસદણમાં મા આજે સોમવારે ત્રણ વાગ્યા પછી , સ્વયંભૂ બંધ પાળ્યો હતો કોરોનાની મહામારી વધી રહી છે લોકો સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી જસદણ ના વેપારીઓ ગામમાં લોકો દ્વારા આજે જસદણ ના વિવિધ વિભાગો બંધ રાખવામાં આવ્યા હતા નાની મોટી તમામ દુકાન બંધ રાખવામાં આવી હતી ગામના લોકો દ્વારા નિણર્ય કરવામાં આવ્યો સોમવાર બપોરે 3 વાગ્યા પછી તમામ દુકાન બંધ રાખવામાં આવી હતી આવું લોકનો નિણર્ય કરવામાં આવ્યો હતો આજે પહેલા દિવસ થી બધું જડબેસલાક બંધ રાખવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી રીક્ષા દ્વારા લોકો જાણ કરવામાં આવી હતી લોકો એ પણ આ નિણર્ય ને વઘાવયો આજે 3 વાગે બંધ થઈ ગયું હતું આવું ના ઉતારા આઠ દિવસ લગી સહયોગ મળશે તેવી જસદણના વહીવટી તંત્ત્રને આશા છે આવો જ સહયોગ આપજો
અહેવાલ પિયુષ વાજા જસદણ
