દુર્ગાસેના કાર્યાલય ખાતે પેટાજ્ઞાતીઓ નો મીટીંગ નો દોર શરૂ
આજરોજ જુનાગઢ
દુર્ગાસેના કાયાૅલય ખાતે ઔદીચ્ય ખરેડી બ્રહ્મ સમાજના પ્રમુખ કીશોરભાઈ પંડયા,તથા યુવકમંડળ ના પ્રમુખ ભરતભાઈ ઠાકર, રાજેશભાઇ ઠાકર કમલેશભાઈ પંડયા તથા ભાઈઓ બહેનો સાથે મીટીંગ દુર્ગાસેના ના કાયૅકરો દ્વારા કરવામા આવી ને આગામી દીવસો મા વિરાટ મહિલા સંમેલન તથા બ્રહ્મચોયાૅશી ની કઈરીતે સફળતા મળે તે બાબતે જ્ઞાતીજનો પાસે થી તેમના સુચનો લેવામાં આવ્યા આ તકે ખાસ સૌ.કચ્છ ના પ્રમુખ શ્રી છેલભાઈ જોશી હશુભાઈ જોશી તથા બ્રહમસેના ના ઝોન કન્વીનર રવિભાઈ ઠાકર કાર્યક્રમ ઈન્ચાર્જ આશિષભાઈ રાવલ તથા દુર્ગાસેના ના રીંકલબેન મેહતા, દક્ષાબેન જોષી, રૂપલબેન લખલાની તથા કાર્તિકભાઈ ભટ્ટ, પ્રજ્ઞેશભાઈ રાવલ જીગ્નેશભાઈ ત્રીવેદી,
હર્ષદભાઈ જાનીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ