બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતી નિમિત્તે કુંકાવાવ મોટી આંબેડકર નગર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા તાલુકા પંચાયત પ્રમુખ પતી વસંત ભાઈ સોરઠીયા
માજી ચેરમેન તા પંસાયત જીવરાજભાઈ ધાધલ સંજયભાઈ સુખડીયા મહેન્દ્ર લુહાર સેજુ નિલેશ ધાધલ ભરત પ્રશાંત જોષી હીરેન મસરૂ અંગત દેવમુરારી
🙏 કોટી કોટી વંદન 🙏
