તારીખ – 3/4/2021 ના રોજ જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાના ચુડા સોરઠ, મુકામે જય અંબે હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 393 લાભાર્થીઓ એ લાભ લીધો હતો. સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ નું પુરે પૂરું પાલન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી છેલબાપા જોશી, તથા તેમની સાથે હસુભાઇ જોશી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.ડી. પંડ્યા સાહેબ, મહેશભાઇ જોશી, પંકજભાઈ ભટ્ટ, રાજુભાઇ પંડયા, ગામ ચુડા સોરઠ ના સરપંચ શ્રી જયસુખભાઇ તથા ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.આયોજન ને સફળ બનાવવા માટે બ્રાહ્મણ એકતા મંચ જુનાગઢ જિલ્લા ની ટીમ ના અમિતભાઈ વેગડા, ભાવેશભાઈ વેગડા, પારસ વેગડા, ભાઈલાલભાઈ તેરૈયા,
પત્રકાર રસિક ભાઈ વેગડા
જેન્તીભાઈ બોરીસાગર, પત્રકાર પંકજ ભાઈ વેગડા, દર્શનભાઈ જોશી, પરેશભાઇ જોશી તથા ચુડા યુવા સોશ્યલ ગ્રુપ ના રવિભાઈ ધાધલ, વિપુલ સોલંકી, જયરાજ ગોહેલ, બ્રિજેશ નિમાવત, અમિતભાઇ તથા પત્રકાર પંકજભાઇ વેગડા ,
પત્રકાર રસિક ભાઈ વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
એ ખૂબ મહેનત કરી કેમ્પ ને સફળ બનાવીયો હતો.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ