– મામલતદાર કચેરી માં લાઈટ અને નેટ ના કારણે માણસો અવાર નવાર ધકા ખાતા માણસઘ માં રોષ*
જય ભારત સાથ જણાવવાનું કે ઓખામંડળ દ્વારકા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે લાઈટ , અને નેટ , ના કારણે માણસો ધર્મ ધકા ખાતા બહેનો અને ભાઈ ઓ ગામો માંથી આવતા હોય, અથવા બાજુ ના સહેર માથી આવતા હોય , કોય માણસ મામલતદાર કચેરી માં પાસ માટે દસ્તાવેજ બનાવા માટે અથવા સરકારી કામકાજ માટે પોતાનુ કામકાજ મુકીને ટીકીટ ભાટા ખર્ચી ને આવતા હોય , પરન્તુ મામલતદાર કચેરી માં આવે એટલે લાઈટ નથી અથવા નેટ નથી દાખલા તરીકે જે માણસ ને જમીન નુ દસ્તાવેજ બનાવું છે જે માણસ સે સોદા ચીઠી અથવા સોદાખત બનાયવુ છે તારીખ આજ સુધી ની છે મામલતદાર કચેરી માં નેટ નથી અથવા લાઈટ નથી સામે વારો માણસ કાયદા હેઠળ કહિ સકે તમારી સોદા ચીઠી રદ થય અથવા મુદત પુરી થય તેમનુ જવાબ કોણ અથવા જમીન લેનાર વ્યક્તિ નુ અથવા જમીન વેચનાર માણસ નુ મ્રુત્યુ થયુ હોય કોણ જવાબદાર રહશે સાહેબ શ્રી ને નમ્ર વિનંતી મામલતદાર પંચાયત કચેરી ખાતે લાઈટ , અને નેટ , વેવસ્થા એમર જનસી ની સુવિધા રાખવામા આવે જેતી કોય માણસ હેરાનપરેશાન ના થાય ખાસ નોંધ લેવા વિનંતી …….. રીપોર્ટર વિતલ પિસાવાડિયા




