રાજુલા
રાજુલામાં જાફરાબાદ રોડ પર હોન્ડા શોરૂમ પાસે ટ્રેક્ટર અને ફોરવીલ નો ગંભીર અકસ્માત…
ફોરવીલ અને ટ્રેકટર વચ્ચે થયેલો અકસ્માત..,
મોટી જાણ હાની ટળી….
આ અકસ્માતમાં બંને વાહનોને મોટી નુકશાની થયું
રોડ પર ટ્રાફિક જામ થતાં તાત્કાલિક રાજુલાના પી. આઈ. ઝાલા સાહેબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક હટાવવા મા આવ્યુ હતું
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



